SabkaNews Ahmedabad Dr Kalpesh Vora
મરણાંતિ વેરાણી.. ભાજપ મોતનો મલાજો ન જાળવી શકી..
ભારતીય જનતા પાર્ટીના આદ્યસ્થાપક અટલ બિહારી વાજપેયીના દુઃખદ નિધન પર હજારો લોકો તેમને શ્રધ્ધાજલી આપવા ઉમટી પડ્યા હતા.ત્યારે આર્યસમાજી વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા સ્વામી અગ્નિવેશન જ્યારે શ્રધ્ધાજલી આપવા ગયા તો તેમને હડધૂત કરી ત્યાંથી કાઢી મુકવામાં આવ્યા હતાં.એક સ્વામીના આવા અપમાન બદલ હિંદુત્વને વરેલી ને વાતે વાતે હિન્દૂ ધર્મની દુહાઈ દેતી ભાજપ કેમ મોન સાધીને બેસી રહી એ સમજાયું નહીં.હિંદુ ધર્મમાં તો મરણાંતિ વેરાણી કહ્યું છે.ખુદ રામાયણમાં રામેં આ શબ્દો વપરાયા છે.મૃત્યુ પછી વેર નષ્ટ પામે છે..
વારમ વાર રામ રામ કરતી ભારતીય જનતા પાર્ટી એ સ્વામી અગ્નિવેશને સ્વર્ગસ્થ ભારતરત્ન અટલ બિહારી વાજપેયીજી ને અંતિમ રામ રામ કરવામાં પણ અસ્પૃશ્યતા રાખી. મોતનો મલાજો ન જાળવી શકેલ.ભાજપને રાજધર્મની શીખ હવે કોણ આપશે
Nice