Friday, October 23, 2020
Home > Ahmedabad > અમદાવાદ શહેરમાં મેઘરાજાનું મેઘતાંડવ પણ કોર્પોરેટર ધારાસભ્યોની કામગીરીનું તાંડવ ક્યારે?

અમદાવાદ શહેરમાં મેઘરાજાનું મેઘતાંડવ પણ કોર્પોરેટર ધારાસભ્યોની કામગીરીનું તાંડવ ક્યારે?

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora

અમદાવાદ શહેરમાં મેઘરાજાનું મેઘતાંડવ પણ કોર્પોરેટર ધારાસભ્યોની કામગીરીનું તાંડવ ક્યારે?

અમદાવાદ શહેરમાં મોડે મોડેથી પણ મેઘરાજાએ મેધતાંડવ કરી,બારે મેઘ ખાંગા કરી દીધા. સમગ્ર અમદાવાદ પાણી પાણીથી તરબોડ કરી દીધું.એશિયા ખંડની ખ્યાતનામ સિવિલ હોસ્પિટલની આજુબાજુના વિસ્તારોમાં પાણીએ પ્રકોપ વર્તાવી દીધો,ધર,દુકાન, સ્કૂલ તમામ જગ્યાએ પાણી ગુસી ગયુ અને જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ. સિવિલ હોસ્પિટલ, ચમનપુરા, મેઘાણીનગર,ઓમનગર,જેવા વિસ્તારોમા પાણી ખૂબ ભરાય ગયું.આ વિસ્તારોમા પાણી ભરાય એ સામાન્ય ઘટના છે વર્ષોથી અહીં આ જ સ્થિતિ છે.કોર્પોરેશનનું પ્રિમોન્સૂન પ્લાન ક્યાં ગયું.વર્ષોથી જો આજ સ્થિતિ છે તો કોઈ નક્કર કામગીરી કેમ કરતા નથી ? ફોટા પડાવતા કોર્પોરેટર ધારાસભ્ય અહીં પાણી નીકળવા આવશે ખરા ? મતદારોના અમૂલ્ય મતે ચૂંટાયેલા આપણા લોકપ્રતિનિધિ જો સમસ્યાઓનો કોઈ યોગ્ય નિકાલ કરતા ન હોય તો શું કરવુ.

You Tube Link:

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *