મહેંદ્ર સિંહ ધોની બન્યો ઝારખંડનો સૌથી મોટો કરદાતા
ઝારખંડમાં વ્યક્તિગત રીતે સૌથી વધારે ઈન્કમ ટેક્સ રિટર્ન ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેંદ્ર સિંહ ધોનીએ આપ્યું છે. તેણે નાણાકીય વર્ષ 2017-18માં 57.04 કરોડ રૂપિયા ટેક્સ ભર્યો છે. ઈન્કમ ટેક્સ વિભાગે શુક્રવારે આયકર મંથન-2018 કાર્યક્રમમાં સૌથી વધારે ટેક્સ ભરનારા નવ લોકોને સમ્માનિત કર્યા હતા.આ સાથે જ ઈન્કમ ટેક્સ વિભાગે સૌથી
Read More