નરોડા રોડ અમદાવાદ પર આવેલ ફ્રૂટ માર્કેટ જે એ,પી,એમ,સી હસ્તક છે. જેમાં હાલ લોકડાઉન ના કડક અમલ થી ૬૮ થી વધારે મજૂરો ફસાયેલા છે, જેમના સામે સૌથી મોટી સમસ્યા જમવાને લઈને છે, ૨ દિવસ પહેલ અમદાવાદમાં સંપૂર્ણ બજારબંધ ની જાહેરાત કરવામાં આવી ત્યારબાદ તેઓને જમવાને લઈને ખુબ મુશ્કેલી પડી રહી છે, તેમાંના ઘણા મજૂરોને ના તો રહેવા માટે ઘર છે, ના તો ખાવા માટે અન્ન, તેઓ ફ્રૂટ માર્કેટ માંજ દુકાનો આગળ કે ખૂણા માંધોય સુઈ જઈ ને હાલનો સમય વિતાવી રહ્યા છે આદિવસોમા, તેમના દ્વારા અપીલ કરવામાં આવી કે તેઓને હાલ જમવાનું મળી રહે એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવે લોકડાઉન ની શરૂઆત થી અત્યાર સુઘી અનેક જગા ઉપર જમવાનું લેવા જતા પોલીસ થી
ડરે છે.
આ મજૂરો ની જીવનજરૂરિયાતની કોઈ વ્યવસ્થા એ,પી,એમ,સી. એસોશિયેશન કે મજુર યુનિયન ઘ્વારા કરવામાં આવી નથી કે પોતાના વતન જવાની પણ કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી
સબકા ન્યુઝ
પ્રશાત પટેલ : 8469276091
રાજેશ સોલંકી એડવોકેટ: 8866111044
