કેરલા ના પત્રકારે પોતાની દીકરી ની સગાઈ કેન્સલ કરી પૈસા સરકારના રાહત ભંડોળ માં આપ્યા.
જે રીતે કેરલ ની પરિસ્થિતી પ્રચંડ થઈ રહી છે, તેને ધ્યાન માં રાખી ને એક પત્રકારે પોતાની દીકરી ની સગાઈ આજ રવિવાર ના રોજ રાખેલ હતી જે હાલ પૂરતી કેન્સલ કરી તેના પૈસા સરકાર રિલિફ ફંડ માં દાન આપ્યું.
સમગ્ર દેશ માથી જુદી જુદી સંસ્થાઓ તેમજ વ્યક્તિઓ દ્વારા ભંડોળ આપવામાં આવી રહ્યું છે, તેવામાં આજે એક પત્રકારે પોતાના ઘર ના પ્રસંગ કરતાં લોકો ની તેમજ પોતાના રાજ્ય પ્રત્યેનું કર્તવ્ય અદા કર્યું છે, કેરલ ના જાણીતા પત્રકાર ‘મનોજ’ –[રેસિડેન્ટ એડિટર , દેશભિમાની ની દીકરી ની સગાઈ રવિવાર ના રોજ કેરલ ના કન્નુર માં થવા જય રહી હતી પરંતુ પરિસ્થિતી ને ધ્યાન માં લઈ બંને પક્ષ ની સહમતી થી સગાઈ હાલ પૂરતી કેન્સલ રાખી તે પૈસા સરકાર ના રાહત ભંડોળ માં આપવાનું નક્કી કર્યું.