20 માર્ચના રોજ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા આપાયે અનુસૂચિત જાતિ જનજાતિ એકટ પર વિવાદાસ્પદ ચુકાદામાં ભારત સરકારે લોકસભામાં સુધારો કરી, નવું એમેન્ડમેન્ટ તારીખ ૧૭ ઓગસ્ટથી લાવી પુનઃ યથાસ્થિતિ કરી આગોતરા જામીન નહિ મળે તે કાયમ રાખ્યું છે.આ જાહેરનામું પડયાથી સમગ્ર ભારતમાં અમલ થશે.
Jahernamu_2018