સરકારી નોકરી માટે જ્યોતિષ આધારે જાણવા જેવું
નોકરી આપનાર ગ્રહ શનિ મહારાજ છે.પણ સરકારી નોકરી આપનાર ગ્રહ સૂર્ય છે.બળવાન સૂર્ય જાતક ને સરકારી નોકરી આપાવે છે.
સૂર્ય નો નંગ માણેક ધારણ કરવાથી સૂર્ય બળવાન બને છે.રોજ સૂર્ય ને જળ ચઢાવવા થી સૂર્ય બળવાન બને છે.તાંબા નું દાન કરવાથી પણ સૂર્ય બળવાન બને છે.
પૂર્વ દિશામાં ઉગતા સૂર્ય નો ફોટો લાગવાથી અથવા ગરુડ નો ફોટો લાગવાથી પણ સૂર્ય અનુકૂળ બને છે.જાતક ની કુંડલી માં કલાસ 1,કલાસ 2.માટે મંગલ બળવાન હોવો જોઈએ,
એકાઉન્ટન, બેંક ક્લાર્ક, તલાટી જેવી નોકરી માટે બુધ બળવાન હોવો જરૂરી છે.સંરક્ષણ ખાતાની નોકરી માટે મંગળ બળવાન હોવો જરૂરી છે.
સૂર્ય, કૃતિકા, ઉત્તરફાલ્ગુની,અને ઉત્તરષાડા.નક્ષત્રમાં બળવાન બને છે.
શની. પુષ્ય,અનુરાધા,અને ઉત્તરભદ્રા.નક્ષત્રમાં બળવાન બને છે.
મંગળ, ચિત્રા,મૃગશીર્ષ,અને ધનિસ્ટા. નક્ષત્રમાં બળવાન બને છે.
તા.1.9.2018.થી 2019.સુધી.મીન,વૃષભ,કર્ક, અને વૃશ્ચિક રાશિ માટે સુભ સમય છે.
જાતક ની વ્યક્તિગત કુંડળી પરથી 100.% સાચું માર્ગદર્શન મેળવી શકાય છે.
આપના મુંજવતા પ્રશ્નોનાં નિરાકરણ માટે મળો : કિરીટભાઇ જ્યોતિષ મો.9913370284