SabkaNews Ahmedabad Dr Kalpesh Vora
બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની સામે વકીલો દ્વારા આક્રોશ..
ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં ધારાસભ્યોનો પગાર વધારો થતાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાત પણ ઘેલમાં આવી ગઈ છે.વકીલોની વેલ્ફર ફ્રિ વર્ષે 200 થી વધારી 2500 કરતા વકીલોમાં આક્રોશ જોવા મળે છે અને તેઓએ પોતાની માતૃસંસ્થા સામે લાલ આંખ કરી 1075 વકીલ મિત્રોની સહી સાથેનું આવેદનપત્ર સુપ્રત કર્યું છે.તાજેતરમાં બાર કાઉન્સીલની ચૂંટણી પણ વિવાદાસ્પદ રહી હતી.વળી સમરસતાની દુહાઈ દેતા લોકો વકીલ હીત માટે એક રસ ન થઈ શક્યાં.એક દલીલ એ પણ છે જે વકીલ મિત્રો 2500 રૂપિયા આપે તેની સામે રિસક કવર 4 લાખનું જ છે.જો બહાર કોઈ પ્લાનમાં ભરીએ તો 10 લાખ રિસ્ક કવર મળે છે. આથી બાર કાઉન્સિલના ચેરમેન દીપેન દવે ને આજ રોજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું