Home > sabkanews (Page 3)

બહુજન સમાજ પાર્ટી હવે ગામડામાં બ્રાહ્મણોના “પેર છુઓ અભિયાન” કરશે..

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora બહુજન સમાજ પાર્ટી હવે ગામડામાં બ્રાહ્મણોના "પેર છુઓ અભિયાન" કરશે.. તિલક તરાજુ ઓર તલવાર ઇનકો મારો જુતે ચાર..કહેનાર માયાવતીજી પુનઃ હાથી નહિ ગણેશ હે બ્રહ્મા વિષ્ણુ મહેશ હે તરફ વળ્યા.. બહુજન સમાજ પાર્ટીના મહાસમેલન પછી હવે બસપાના કાર્યકર્તાઓ ગામડે ગામડે જઈ બ્રાહ્મણોના પગે લાગી નમન કરવાનું અભિયાન

Read More

પેરા એથ્લીટ્સની વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર પારુલ પરમારને મદદ કોણ કરશે

પેરા બેડમિંટનમાં ગુજરાતની આંતરરાષ્ટ્રીય ખેલાડી પારૃલ પરમારે જકાર્તામાં ચાલી રહેલી એશિયન પેરા ગેમ્સમાં શાનદાર દેખાવ કરતાં ગોલ્ડ મેડલ જીત્યો છે . એશિયન પેરા ગેમ્સના સાતમા દિવસે ભારતીય ખેલાડીઓએ ચાર ગોલ્ડ મેડલ જીતવાની સિદ્ધિ હાસલ કરી.ગુજરાતની આંતરરાષ્ટ્રીય પેરા બેડમિંટન ખેલાડી પારૃલ પરમારે અહીં ચાલી રહેલી પેરા ગેમ્સમાં મહિલાઓની એસએલ-૩ કેટેગરીની સિંગલ્સ બેડમિંટન

Read More

શૌચાલયો બનાવવામાં લાખોનો ભ્રષ્ટાચાર…

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora શૌચાલયો બનાવવામાં લાખોનો ભ્રષ્ટાચાર... સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત મિશન અંતર્ગત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહિયારા પુરૂષાર્થથી સમગ્ર ભારતમાં જાહેરમાં શૌચક્રિયા બંધ કરવા માટે હજારો નહિ,લાખો કરોડો શૌચાલયો એટલે કે સંડાસ તડગુજરાતીમાં કહું તો જાજરૂ બનાવ્યા છે અને આ હજારો લાખો શૌચાલયોમાં કરોડોનો ભ્રષ્ટાચાર દેખાય આવી રહ્યો

Read More

મહોત્સવમાં કરોડોના ખર્ચા..

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora મહોત્સવમાં કરોડોના ખર્ચા.. ગુજરાત એટલે મોજીલું,જોશીલું ને ઉત્સવપ્રિય.અનેક તહેવારો,મેળા,ઉત્સવોમાં-મહોત્સવમાં મસ્ત રહેતું,મન મૂકી ને ગુમતું,રમતું,ગાજતું અને થનગનાટ કરતું આપણું ગુજરાત... પરંતુ આપણા ગુજરાતની આ વાસ્તવિકતા સાથે સાથે કેટલીક વરવી વાસ્તવિકતા એ પણ છે કે ફિક્સ પગારદારોના પ્રશ્નો, આંગણવાડી મહિલા કર્મચારીના પ્રશ્નો, મોંઘવારી-બેરોજગારીના પ્રશ્નો, ટેકાના ભાવ ન મળતા

Read More

ST બસની મુસાફરી કરી,મેવાણીએ તકલીફો સાંભળી..

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora ST બસની મુસાફરી કરી,મેવાણીએ તકલીફો સાંભળી.. અમદાવાદથી પાલનપુર સુધીની મુસાફરી વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કરી.ગુજરાત સરકારની ST નિગમ દ્વારા ચાલતી ST બસમાં સાવ સામાન્ય વ્યક્તિની જેમ બેસી ડાઈવર, કન્ડક્ટર અને મુસાફરોની સમસ્યાઓ સાંભળી.તેમજ ST ના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ મળે તે બાબતે પણ ચર્ચા કરી.બસમાં મુસાફરી

Read More

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની સામે વકીલો દ્વારા આક્રોશ..

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની સામે વકીલો દ્વારા આક્રોશ.. ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં ધારાસભ્યોનો પગાર વધારો થતાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાત પણ ઘેલમાં આવી ગઈ છે.વકીલોની વેલ્ફર ફ્રિ વર્ષે 200 થી વધારી 2500 કરતા વકીલોમાં આક્રોશ જોવા મળે છે અને તેઓએ પોતાની માતૃસંસ્થા સામે લાલ આંખ કરી 1075

Read More

આધારકાર્ડ હવે થશે નિરાધાર…

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora આધારકાર્ડ હવે થશે નિરાધાર... આધારકાર્ડની આવસ્યકતા પર આજે સુપ્રિમકોર્ટ દ્વારા એક અગત્યનો ચુકાદો આપવામાં આવ્યો છે.આધારકાર્ડની જરૂરિયાતો પર સુપ્રીમ કોર્ટમાં 31 રીટ થઈ હતી.સરકાર દ્વારા ઘણી બધી અગત્યની યોજનાઓમાં આધારકાર્ડ જરૂરી બનાવ્યું હતું.આથી વારંવાર ઘણા બધા ગરીબોને આધારકાર્ડ ન હોવાથી કોઈ લાભ મળતો નોહતો. સુપ્રિમકોટે આધારકાર્ડની કલમ

Read More

NSUI ના લીડરે પીડિતને એટ્રોસિટીની ફરિયાદ પાછી ખેંચવા ધમકી આપી..

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora NSUI ના લીડરે પીડિતને એટ્રોસિટીની ફરિયાદ પાછી ખેંચવા ધમકી આપી.. એચએલ કોમર્સ કોલેજમાં થયેલ રેગીંગના મામલે નવરંગપુરા પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે.ત્યારે બીજી તરફ પીડિત યુવાનને સમાધાન કરવા ફોન પર ધમકી આપવામાં આવી રહી છે.આ ધમકી આપનાર નારણ ભરવાડ અને આર્યન દેસાઇ NSUI ના વિદ્યાર્થી નેતાઓ

Read More