Sunday, November 1, 2020
Home > Uncategorized > જ્યોતિષ

જ્યોતિષ

જ્યોતિષ:

બાર ભાવમાં જોવાતી બાબતો

  1. પ્રથમ ભાવ:

આ લગ્ન સ્થાન તરીકે  ઓળખાય છે. લગ્નનમાં જે રાશિ છે તેના માલિકને લગ્નેશ કહેવામા આવે છે. આ ભાવથી વ્યક્તિ(જાતક)ની  આકૃતિ બંધારણ દેહ (જેની કુંડળી છે તે) વિશે જાણી  શકાય છે. શરીરમાં થતાં રોગો પણ જાણી શકાય છે. આ સ્થાન (ભાવ) કુંડળીનો પાયો છે. આ ભાવનો લગ્નેશ તેમજ લગ્નમાં પડેલા ગ્રહોઆ ભાવ પર દ્રષ્ટિ કરતાં ગ્રહો તેમજ રાશિ આ બાબતો ના મિશ્રણથી ઉપરની બાબતો જાણી શકાય છે.

તેમજ સ્વભાવ વર્તણૂક આજીવન પ્રવૃતિ જાણી શકાય છે. ભાવમાં રહેલી રાશિ કયા તત્વની છે. તેનો સ્વામિ (લગ્નેશ) તેમજ રાશિના ચિન્હો તેમજ ભાવ પર દ્રષ્ટિ કરતાં ગ્રહો વગેરેથી જાણી શકાય છે. લગ્નેશ પરથી આ જાતકનો આત્મા કેવી કોટીનો છે. તે લગ્નેશ અને સૂર્ય પરથી જાણી શકાય છે તેમજ પૂર્વજન્મના સંવિકર્મ વિચારી શકાય છે. પ્રશ્નકુંડલી પર થી Self Decelopment આ સ્થાન પર થી જાણી શકાય છે.  (બીજો ભાવ આવતા અંકે)

 વાસ્તુ:  

ઈશાન દિશામાં પોતાના ઈસ્ટ દેવતા કે દેવી માતાનો ફોટો અથવા મંદિર લગાવવું તે શુભ છે.

 નિમ્રોલોજી

પોતાની જન્મ તારીખનાં આંકડા પ્રમાણે જે તારીખ નો સરવાળો આવે તે તારીખે શુભ કાર્ય કરવાથી  પોતાના કાર્યોમાં સફળતા મડે છે. જેમકે 12-8-2018 તો 12 તારીખ જન્મ તારીખ છે તો તેમાં 3-12-21-30 આ તારીખ તેમના માટે શુભ છે.

 પૂર્ણ શ્રધ્ધાથી કરેલું કરી પૂર્ણ સફડ થાય છે.

આપના મુંજવતા પ્રશ્નોનાં નિરાકરણ માટે મળો : કિરીટભાઇ જ્યોતિષ  મો.9913370284

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *