ઉત્તર ઝોનના સીટી સિવિક સેન્ટરમાં બેઠેલા અક્કલ વગરના કર્મચારીઓ…
SabkaNews Ahmedabad Dr Kalpesh Vora ઉત્તર ઝોનના સીટી સિવિક સેન્ટરમાં બેઠેલા અક્કલ વગરના કર્મચારીઓ... અમદાવાદ શહેરના તમામ ઝોન તેમજ વૉડમાં સીટી સિવિક સેન્ટર બનાવવામાં આવ્યા છે જ્યાં શહેરના નાગરિક જન્મ,મરણ,ટેક્સની વિગતો મેળવી શકે, ફી ભરી શકે તેમજ RTI કરી શકે.સીટી સિવિક સેન્ટર RTI ની ફી લઈ જે તે વિભાગમાં રવાના કરી શકે
Read More