Home > Ahmedabad (Page 2)

સુપ્રિમકોર્ટના હડતાલ નહિ પાડવાના ચુકાદા સામે વકીલોનો વિરોધ..

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora સુપ્રિમકોર્ટના હડતાલ નહિ પાડવાના ચુકાદા સામે વકીલોનો વિરોધ.. સુપ્રીમકોર્ટ તાજેતરમાં આપેલા એક ચુકાદાને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે વિરોધ કર્યો છે. સુપ્રીમ કોર્ટે 28 માર્ચે એક ચુકાદો આપ્યો હતો. કે હવેથી કોઈ પણ વકીલ પોતાના કામથી અળગા રહી નહીં શકે. અને કોઈપણ પ્રસંગમાં હડતાળ પાડી શકશે નહીં. ત્યારે

Read More

પાર્કિંગ પ્લોટ કે ઉકેડો ?

SabkaNews Ahmedabad Prashant Patel પાર્કિંગ પ્લોટ કે ઉકેડો ? અમદાવાદ મ્યુનિસિપલ કૌપોરેશનના ઉત્તર ઝોનમાં આવેલ સૈજપુર વોર્ડમાં આ પાર્કિંગ પ્લોટ આવેલ છે. જે જોતાંની સાથે જ ઉકેડો લાગે છે.અહીં આપેલ તસ્વીરમાં જોઈ શકાય છે કે પાર્કિંગ પ્લોટ માટે ફાળવેલ જગ્યાની હાલત શુ છે. માત્ર દિવાલો ચણી લેવી અને બોર્ડ લગાવી દેવું શુ

Read More

બે વર્ષે AMC ના અધિકારી મચ્છરો શોધવા નિકડયા

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora બે વર્ષે AMC ના અધિકારી મચ્છરો શોધવા નિકડયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રતિ વર્ષ મલેરિયાથી બચાવવા લાખોનો ખર્ચ કરે છે ધુમાડા કાઢે છે ,દવાનો છંટકાવ કરે છે વળી કેટલાક અધિકારીઓ સ્પેશિયલ મલેરિયાથી રક્ષણ મડે તે માટે કાર્ય કરતાં હોય છે તમને જાણીને નવાઈ લાગશે કે આજ કોર્પોરેશનના ઉત્તરઝોનમા આવેલ

Read More

સબકા ન્યુઝની ઇમપેક્ટ : શાળા સામે ઉભરાતી ગટરોની સફાઈ શરૂ કરી….

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora સબકા ન્યુઝની ઇમપેક્ટ : શાળા સામે ઉભરાતી ગટરોની સફાઈ શરૂ કરી.. ગઈ કાલે તા ૫/૦૯/૨૦૧૮ શિક્ષકદિન પર શાળાના બાળકોની ગટરના ગંદા પાણીમાથી જવાની સ્ટોરી પર આજ કોર્પોરેશન સફાળું જાગ્યું. તાત્કાલિક કામકાજ કરવામાં આવ્યું,છેલ્લા એક મહિનાથી બદતર હાલતમાં આ શાળા અને ત્યાના બાળકો આજુબાજુના લોકો નરકાગાર સ્થિતિ ભોગવી

Read More

શિક્ષકદિને પણ ગટરના ગંદા પાણી વચ્ચે ભણતા વિધાર્થીઓ

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora શિક્ષકદિને પણ ગટરના ગંદા પાણી  વચ્ચે ભણતા વિધાર્થીઓ આજે શિક્ષકદિન, તમામ શાળાઓમાં બાળકો પોતાના ગુરુ સાથે શિક્ષણના વિવિધ કાર્યક્રમ કરતાં હોય છે. ઘણી જગ્યાએ વિધાર્થી શિક્ષક બની એક દિવસ વર્ગ નું સંચાલન કરતાં હોય છે. આજના આ પાવન દિને પણ અમદાવાદની એક શાળાના બાળકો ગટર ના ગંદા

Read More

ઉત્તર ઝોનના અધિકારીના લાલીયાવેડા -૨૦૦૯ માં નોટિસ આપી, પણ કાર્યવાહી ક્યારે ?

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora ઉત્તર ઝોનના અધિકારીના લાલીયાવેડા -૨૦૦૯ માં નોટિસ આપી, પણ કાર્યવાહી ક્યારે ? અમદાવાદ મ્યુનિસિપલ કૌપોરેશનના ઉત્તર ઝોનના અધિકારીઓના લાલીયાવેડા એક પછી એક બહાર આવતા જઈ રહ્યા છે ત્યારે નિલેશ બરંડાની કામગીરી પર શંકા ઉપજે એવા કૃત્યો બહાર આવી રહ્યા છે. ૨૦૦૯માં સરસપુર વણકર વાસ-આંનદ ચોકમાં થયેલ ગેરકાયદેસર બાંધકામ

Read More

માજીદની શોધ યાત્રા અધૂરી..

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora માજીદની શોધ યાત્રા અધૂરી.. ગુજરાત પોલીસની પ્રશસ્તિના ગુણલા ગાઈએ એટલા ઓછા છે.ફેંક એન્કાઉન્ટરનો ઇતિહાસ જોઇ શકાય છે.કસ્ટોડિયન વાયોલનશ,મહિલા પરના અત્યાચાર,દલિતો પરના ગીળીબાર વિગેરે પરંતુ અહિ તો એક વ્યક્તિને લઈ ગયેલ પોલીસ આજ દિન સુધી કોઈ જવાબ દેતી નથી કેમ ? તારીખ 19 જુલાઈ, 2018ના રોજ ભુજના માજીદ આદમ

Read More

ઓમનગરથી અશોકમિલ સુધી અંડર પાસ બનવાની શકયતા:ધારાસભ્ય પ્રદીપ પરમાર

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora v ઓમનગરથી અશોકમિલ સુધી અંડર પાસ બનવાની શકયતા:ધારાસભ્ય પ્રદીપ પરમાર અમદાવાદ શહેરના નરોડા રોડ પર આવેલ પશ્ચિમ રેલવેને મીટર ગેજમાંથી બ્રોડગેજનું કામકાજ ધમધોકાટ ચાલી રહ્યું છે. જેથી ભવિષ્યમાં ઘણી ટ્રેનો અસારવા જંકશનથી સીધી દિલ્હી જશે. જેના કારણે કાળુપુર રેલવેસ્ટેશન સુધી જવાની જરૂર નહીં પડે.આથી સમય,શક્તિ,સંપદા ધણી બધી વસ્તુઓ બચી

Read More

આંગણવાડી બહેનો ની ભૂંડી હાલત

SabkaNews Ahmedabad Prashant Patel આંગણવાડી બહેનો ની ભૂંડી હાલત છેલ્લા ચાર મહિનાથી અમદાવાદના સૈજપુર વોર્ડમાં આવેલ આંગણવાડીઓનાં પગાર ચૂકવવામાં આવ્યા નથી ગુજરાત સરકાર શિક્ષણ ને લઈ મોટા-મોટા હોર્ડીંગ્સ અને જાહેરાતોમાં લાખો રૂપિયાના ધુમાડા કરે છે. જ્યારે બીજી બાજુ એક્ચ્યુલ અમલીકરણમાં ભૂંડી હાલત છે. જેના શિકારો આંગણવાડીના વર્કર બહેનો બન્યા છે. છેલ્લા ચાર

Read More

AMCના નેતાં વિપક્ષનો “વિકાસ” પણ વિસ્તાર નો ક્યારે?

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora AMCના નેતાં વિપક્ષનો “વિકાસ” પણ વિસ્તાર નો ક્યારે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નેતાં વિપક્ષના પદ માટે હાલ જે નાટકો ચાલી રહ્યા છે. તે જોતાં પક્ષમાં પણ એક જાતનો વિપક્ષ ચાલે છે. ખેર ,જે આપણાં માટે મહત્વની બાબત નથી .હાલના નેતાં વિપક્ષ દિનેશ શર્મા ઈન્ડિયા કોલોની વોર્ડમાંથી પ્રતિનિધિત્વ કરે

Read More