Home > Ahmedabad

એમ્સ નવી દિલ્હીના ડાયરેકટર અને વરિષ્ઠ તબીબ ડૉ. રણદીપ ગુલેરીયા અને ડૉ. મનીષ સુનેજા અમદાવાદ આવી પહોંચ્યા

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહને પ્રવર્તમાન કોરોના-કોવિડ-૧૯ની સ્થિતીમાં ગુજરાતમાં માર્ગદર્શન માટે શ્રેષ્ઠ તબીબોની ટીમ મોકલવા કરેલી રજૂઆતનો ગૃહ મંત્રીશ્રીએ સફળ પ્રતિસાદ આપ્યો છે એમ્સ નવી દિલ્હીના ડાયરેકટર અને વરિષ્ઠ તબીબ ડૉ. રણદીપ ગુલેરીયા અને ડૉ. મનીષ સુનેજા અમદાવાદ આવી પહોંચ્યા છે https://youtu.be/dw-hK5iaj6Q આ તબીબો એ શનિવારે

Read More

નરોડારોડ ફ્રૂટ માર્કેટ માં કામ કરતા પરપ્રાતિય મજૂરો લોકડાઉન ને લઈને ભુખમરાથી પરેશાન.

https://www.youtube.com/watch?v=Ws8YUM72uf8 નરોડા રોડ અમદાવાદ પર આવેલ ફ્રૂટ માર્કેટ જે એ,પી,એમ,સી હસ્તક છે. જેમાં હાલ લોકડાઉન ના કડક અમલ થી ૬૮ થી વધારે મજૂરો ફસાયેલા છે, જેમના સામે સૌથી મોટી સમસ્યા જમવાને લઈને છે, ૨ દિવસ પહેલ અમદાવાદમાં સંપૂર્ણ બજારબંધ ની જાહેરાત કરવામાં આવી ત્યારબાદ તેઓને જમવાને લઈને ખુબ મુશ્કેલી પડી રહી

Read More

અમદાવાદ ના વિજયમીલ પાસે ખુલ્લેઆમ દેશી દારૂ ના વેચાણ થી લોકો ના જીવ જોખમ મા.

અમદાવાદ મા નરોડા રોડ, વિજયમીલ નેરિયા પાસે ભૈરવસિંગ શેખાવત ઔડા ના આવાસ યોજનાના મકાનો આવેલા છે, જ્યાં કોઈ પણ પ્રકારના લોકડાઉન નું પાલન કરવામાં આવતુ નથી, અને ખુલ્લેઆમ દેશી દારૂ , તમ્બાકુ,ગુટખા, નું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે લોકો ની ભીડ જમા થાય છે, અને કોરોના ફેલાવાની ખુબ

Read More

AMC નું સ્વચ્છતા મિશન : ડસ્ટબીનના ડખા

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora AMC નું સ્વચ્છતા મિશન : ડસ્ટબીનના ડખા છેલ્લા બે દિવસથી amc ના કર્મચારીઓ સ્વચ્છતા મિશનના પાઠ ભણાવવા લાગ્યા છે.વળી હવે આગણવાડીની આશાવર્કર,બસના કન્ડકટર,મ્યુનિસિપલ વિભાગના પબ્લિકડીલિંગ વિભાગના તમામ કર્મચારીઓ સ્વચ્છતા મિશન સમજાવી રહ્યા છે.આજે બસમાં બેઠો તો કન્ડકટર મારી પાસે બેઠેલા કાકાને પત્રિકા આપી સમજાવવા લાગ્યો." કાકા કચરો

Read More

અ’વાદમાં ઠંડીનો ચમકારો : રાત્રે-વહેલી સવારે ઠંડી, બપોરે ગરમીનો અહેસાસ

રાજ્યમાં ઠંડીનો ચમકારો આજે પણ યથાવત રહ્યો છે. અમદાવાદ સહિત અનેક જિલ્લામાં 16 ડીગ્રીથી નિચેનું તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ હજુ પણ વધી શકે છે. જોકે જાગૃત નાગરીકોએ ઠંડી સામે રક્ષણ મેળવવા મોર્નિગ વોક, પ્રણાયામ સહિત યોગ શરૂ કરી નાખ્યા છે. આ ઉપરાંત રાજ્યના નાગરીકોએ ઠંડીથી બચવા ગરમ કપડાનો

Read More

NSUI ના લીડરે પીડિતને એટ્રોસિટીની ફરિયાદ પાછી ખેંચવા ધમકી આપી..

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora NSUI ના લીડરે પીડિતને એટ્રોસિટીની ફરિયાદ પાછી ખેંચવા ધમકી આપી.. એચએલ કોમર્સ કોલેજમાં થયેલ રેગીંગના મામલે નવરંગપુરા પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે.ત્યારે બીજી તરફ પીડિત યુવાનને સમાધાન કરવા ફોન પર ધમકી આપવામાં આવી રહી છે.આ ધમકી આપનાર નારણ ભરવાડ અને આર્યન દેસાઇ NSUI ના વિદ્યાર્થી નેતાઓ

Read More

શ્રીજી ટાવર્સ આગ : કરોડો રૂપિયાના દાવા માટે  લગાડાઈ આગ

શ્રીજી ટાવર્સ આગ : કરોડો રૂપિયાના દાવા માટે  લગાડાઈ આગ ટાવર્સના સ્થાનિક રહીશોનો દાવો : તપાસ અધિકારીની ચુપકીદી : અમદાવાદ : શહેરના હિમાલયા મોલ નજીક આવેલા શ્રીજી ટાવર્સના બેઝમેન્ટમાં ગત સોમવારના રોજ અચાનક આગ ભડકી ઉઠી હતી.જેના પરિણામે ટાવર્સના રહીશો છતાં ઘરે બેઘર બન્યા છે. ઘટનાને અંદાજે ચાર દિવસ વીતવા આવ્યા છતાં

Read More

સુપ્રિમકોર્ટના હડતાલ નહિ પાડવાના ચુકાદા સામે વકીલોનો વિરોધ..

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora સુપ્રિમકોર્ટના હડતાલ નહિ પાડવાના ચુકાદા સામે વકીલોનો વિરોધ.. સુપ્રીમકોર્ટ તાજેતરમાં આપેલા એક ચુકાદાને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે વિરોધ કર્યો છે. સુપ્રીમ કોર્ટે 28 માર્ચે એક ચુકાદો આપ્યો હતો. કે હવેથી કોઈ પણ વકીલ પોતાના કામથી અળગા રહી નહીં શકે. અને કોઈપણ પ્રસંગમાં હડતાળ પાડી શકશે નહીં. ત્યારે

Read More

પાર્કિંગ પ્લોટ કે ઉકેડો ?

SabkaNews Ahmedabad Prashant Patel પાર્કિંગ પ્લોટ કે ઉકેડો ? અમદાવાદ મ્યુનિસિપલ કૌપોરેશનના ઉત્તર ઝોનમાં આવેલ સૈજપુર વોર્ડમાં આ પાર્કિંગ પ્લોટ આવેલ છે. જે જોતાંની સાથે જ ઉકેડો લાગે છે.અહીં આપેલ તસ્વીરમાં જોઈ શકાય છે કે પાર્કિંગ પ્લોટ માટે ફાળવેલ જગ્યાની હાલત શુ છે. માત્ર દિવાલો ચણી લેવી અને બોર્ડ લગાવી દેવું શુ

Read More

બે વર્ષે AMC ના અધિકારી મચ્છરો શોધવા નિકડયા

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora બે વર્ષે AMC ના અધિકારી મચ્છરો શોધવા નિકડયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રતિ વર્ષ મલેરિયાથી બચાવવા લાખોનો ખર્ચ કરે છે ધુમાડા કાઢે છે ,દવાનો છંટકાવ કરે છે વળી કેટલાક અધિકારીઓ સ્પેશિયલ મલેરિયાથી રક્ષણ મડે તે માટે કાર્ય કરતાં હોય છે તમને જાણીને નવાઈ લાગશે કે આજ કોર્પોરેશનના ઉત્તરઝોનમા આવેલ

Read More