SabkaNews Ahmedabad Dr Kalpesh Vora
આધારકાર્ડ હવે થશે નિરાધાર…
આધારકાર્ડની આવસ્યકતા પર આજે સુપ્રિમકોર્ટ દ્વારા એક અગત્યનો ચુકાદો આપવામાં આવ્યો છે.આધારકાર્ડની જરૂરિયાતો પર સુપ્રીમ કોર્ટમાં 31 રીટ થઈ હતી.સરકાર દ્વારા ઘણી બધી અગત્યની યોજનાઓમાં આધારકાર્ડ જરૂરી બનાવ્યું હતું.આથી વારંવાર ઘણા બધા ગરીબોને આધારકાર્ડ ન હોવાથી કોઈ લાભ મળતો નોહતો. સુપ્રિમકોટે આધારકાર્ડની કલમ 57 રદ કરી,હવેથી બેંક એકાઉન્ટમાં,સ્કૂલમાં,નીટની પરીક્ષામાં, મોબાઈલ માટે,પ્રાઈવેટ કંપનીમાં આધારકાર્ડની જરૂરીયાત રહેશે નહીં.આટલા વિભાગ પર હવે આધારકાર્ડ નિરાધાર થઈ જશે….