Home > 2020 > June

ભરણપોષણ કેસ માં પત્ની ને જ ૬ વર્ષ ની જેલ

ભરણપોષણ કેસ માં પત્ની ને જ ૬ વર્ષ ની જેલ પતિ સામે પત્ની એ કરેલ ભારણપોસણ અરજી માં ખોટું સોગંદનામું રજુ કરતા, તેમજ સોગંદ પર ખોટા પુરાવા આપતા પતિ યોગેશકુમાર એલ .જોશી એ નામદાર અમરેલી કોર્ટ સમક્ષ ફરિયાદ કરી હતી, જેમાં કોર્ટ ખુદ ફરિયાદી બનેલ અને નામદાર કોર્ટ દ્વારા ૬ વર્ષ

Read More

સરકાર ની ગાઇડલાઇન નું ઉલ્લંગન કરતુ નરોડા ફ્રૂટ માર્કેટ.

કોરોના ની મહામારી ને લઈને સરકાર દવારા જરૂરિયાત પ્રમાણે સમયાંતરે જુદા જુદા નિયમો અમલ માં મૂકી કોરોના થી બચવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, આજ થી ઘણા બધા સેક્ટર માં નિયમો આધીન છૂટછાટ આપવામાં આવી છે, પરંતુ કોઈ પણ સંજોગો માં ટોળાશાહી ને પ્રોત્સાહન કે ચલાવી ના લેવાની પણ શરતો

Read More