Home > 2018 > September (Page 3)

સબકા ન્યુઝની ઇમપેક્ટ : શાળા સામે ઉભરાતી ગટરોની સફાઈ શરૂ કરી….

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora સબકા ન્યુઝની ઇમપેક્ટ : શાળા સામે ઉભરાતી ગટરોની સફાઈ શરૂ કરી.. ગઈ કાલે તા ૫/૦૯/૨૦૧૮ શિક્ષકદિન પર શાળાના બાળકોની ગટરના ગંદા પાણીમાથી જવાની સ્ટોરી પર આજ કોર્પોરેશન સફાળું જાગ્યું. તાત્કાલિક કામકાજ કરવામાં આવ્યું,છેલ્લા એક મહિનાથી બદતર હાલતમાં આ શાળા અને ત્યાના બાળકો આજુબાજુના લોકો નરકાગાર સ્થિતિ ભોગવી

Read More

ગે કોમ્યુનિટી ગર્વથી જીવી શકે સુપ્રીમ કોર્ટોનો IPC 377 પર ઐતિહાસિક ચુકાદો..

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora ગે કોમ્યુનિટી ગર્વથી જીવી શકે સુપ્રીમ કોર્ટનો IPC 377 પર ઐતિહાસિક ચુકાદો.. સમલૈંગિકતા પર સૌથી મોટો ચુકાદો આજે અાવ્યો છે. સુપ્રીમ કોર્ટ આઈપીસીની ધારા 377ની બંધારણીય માન્યતા પર પોતાનો ફેંસલો સંભળાવ્યો,ધારા 377 અંતર્ગત સમલૈગિકતાને અપરાધ માનવામાં આવતો હતો. સુપ્રીમ કોર્ટેમાં તેની બંધારણીય માન્યતાને પડકારવામાં આવી હતી. સુપ્રીમ

Read More

શિક્ષકદિને પણ ગટરના ગંદા પાણી વચ્ચે ભણતા વિધાર્થીઓ

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora શિક્ષકદિને પણ ગટરના ગંદા પાણી  વચ્ચે ભણતા વિધાર્થીઓ આજે શિક્ષકદિન, તમામ શાળાઓમાં બાળકો પોતાના ગુરુ સાથે શિક્ષણના વિવિધ કાર્યક્રમ કરતાં હોય છે. ઘણી જગ્યાએ વિધાર્થી શિક્ષક બની એક દિવસ વર્ગ નું સંચાલન કરતાં હોય છે. આજના આ પાવન દિને પણ અમદાવાદની એક શાળાના બાળકો ગટર ના ગંદા

Read More

વિધાનસભામાં કોણ બોલે છે ?

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora વિધાનસભામાં કોણ બોલે છે ? ગુજરાત વિધાનસભાનું પ્રથમ સત્ર ૨૭ દિવસ માટે મળ્યું હતું. જેમાં ૧૨૭ કલાક ને ૪૩ મિનિટ સુધી કામકાજ થયું.જેમાં વિવિધ વિષયો પર ચર્ચા થઈ હતી.મંત્રીશ્રીઓ તેમજ વિપક્ષના નેતા સિવાય ક્યાં જનપ્રતિનિધિઓ કેટલું બોલ્યા અને ક્યાં વિષય પર બોલ્યા તે જાણવું જરૂરી છે. ૨૩ ધારાસભ્યો

Read More

સરકારી નોકરી માટે જ્યોતિષ આધારે જાણવા જેવું

સરકારી નોકરી માટે જ્યોતિષ આધારે જાણવા જેવું નોકરી આપનાર ગ્રહ શનિ મહારાજ છે.પણ સરકારી નોકરી આપનાર ગ્રહ સૂર્ય છે.બળવાન સૂર્ય જાતક ને સરકારી નોકરી આપાવે છે. સૂર્ય નો નંગ માણેક ધારણ કરવાથી સૂર્ય બળવાન બને છે.રોજ સૂર્ય ને જળ ચઢાવવા થી સૂર્ય બળવાન બને છે.તાંબા નું દાન કરવાથી પણ સૂર્ય બળવાન બને

Read More

ગૃહમંત્રીશ્રી શહેરકોટડા પોલીસ સ્ટેશનનું નવીનીકરણ ક્યારે થશે ?

SabkaNews Ahmedabad Dr Kalpesh Vorav ગૃહમંત્રીશ્રી શહેરકોટડા પોલીસ સ્ટેશનનું નવીનીકરણ ક્યારે થશે ? ગુજરાત સરકાર દ્વારા પોલીસ અધિકારીઓ માટે અદ્યતન સુવિધાઓવાળા મકાનો તાજેતરમાં બનાવી,ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા એ લોકાર્પણ કર્યા. પરંતુ પોલીસ કર્મચારીઓ કોન્સ્ટેબલોના આવાસ પણ જોવા જેવા છે,તેની સુવિધા પણ ચકાસવા જેવી છે ખેર ! અમદાવાદ શહેરના શહેરકોટડા પોલીસ સ્ટેશનના અત્યંત આધુનિકીકરણ

Read More

આંગણવાડીના મકાનો ગેરકાયદેસર વેચી મારતી ચૌધરી વાસણા ગ્રામ પંચાયત

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora આંગણવાડીના મકાનો ગેરકાયદેસર વેચી મારતી ચૌધરી વાસણા ગ્રામ પંચાયત ગુજરાતના ૧૮ હજાર ગામડાઓમાં ગ્રામીણ સંસ્કૃતિ આજે પણ જીવંત છે.ગ્રામનું સંચાલન કરવા માટે ગ્રામ પંચાયતો પોતાના પ્રતિનિધિને ચૂંટે છે.પરંતુ જ્યારે આ ચૂંટાયેલા પ્રતિનિધિ ગામડાની ભોળી જનતા સાથે છેતરપિંડી કરે,સાચી માહિતી છુપાવે,જમીનો પર ગેરકાયદેસર ભોગવટો કરી લે છે.ત્યારે કોઈક

Read More

વિધાનસભામાં પ્રશ્ન ન પૂછીએ તો ક્યાં પૂછીએ…

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora વિધાનસભામાં પ્રશ્ન ન પૂછીએ તો ક્યાં પૂછીએ... લોકશાહી એટલે લોકોની,લોકો માટે ને લોકોવડે ચાલતી સરકાર.આપણા ભવ્ય બંધારણમાં પણ "અમે ભારતના નાગરિકો" શબ્દથી શરૂઆત થઈ છે.આપણાં ચૂંટાયેલા જનપ્રતિનિધિ વિધાનસભાઓમાં વિસ્તારના અને રાજ્યના લોકકલ્યાણના કામો માટે તેમજ સમસ્યાઓના નિરાકરણ માટે પ્રશ્નો પૂછે છે ને જે તે સરકાર તેના ઉત્તર

Read More