Home > 2018 > September (Page 2)

અપના કામ બનતાં  ભાડમે જાયે જનતા

અપના કામ બનતાં  ભાડમે જાયે જનતા ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ : સાથે મળીને લીધો જંગી પગાર વધારો : વર્ષે 10 કરો|ડ રૂપિયાનો બોઝ અમદાવાદ : રોજબરોજ વધી રહેલા પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારાથી સામાન્ય જનતાથી લઈને વેપારી વર્ગ ત્રાહિમામ પોકારી ગયો છે. બીજી બાજુ દેશના અનેક રાજ્યોમાં પૂર પ્ર્કોપથી જગતનો તાત ખેડૂત

Read More

કિરીટભાઈએ કાર્યાલયમાં કેક કાપી.

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora કિરીટભાઈએ કાર્યાલયમાં કેક કાપી. લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી સાંસદો આવા નખરા કરતા જ હોય છે,અમદાવાદ પશ્ર્ચિમના સાંસદ કિરીટ સોલંકી વ્યવસાયે ડોકટર છે.વળી તે સર્વશ્રેષ્ઠ સાંસદ તરીકેના એવોર્ડ લઈ ફરે છે.છતાં મોદીજીને રીઝવવા તેમના જન્મદિન નિમિતે ૬૮ કિલોની કેક કાપવાનું નાટક કર્યું. સારી કામગીરીને લોકપ્રિયતા હોય તો ટીકીટ

Read More

ગટરના ગંદા પાણી વચ્ચે ભણતા સરકારી પ્રાથમિક શાળાના બાળકો !!

SabkaNews Panchmahal Manu Rohit ગટરના ગંદા પાણી વચ્ચે ભણતા સરકારી પ્રાથમિક શાળાના બાળકો !! ગોધરા શહેરની ભૂરાવાવ ચોકડી નજીક આવેલી એક સરકારી પ્રાથમિક શાળાના બાળકો ગટર કામમાં ખોદાયા બાદના ભરાયેલા ગંદા પાણી વચ્ચે શિક્ષણનું કાર્ય કરતાં જોઈ શકાય છે. સરકારી શાળાની આ હાલત જોઈ કોઈ પણ વ્યક્તિ બાળકોની તંદુરસ્તી બાબતે ચિંતિત થઈ જાય.જ્યાં

Read More

સુપ્રિમકોર્ટના હડતાલ નહિ પાડવાના ચુકાદા સામે વકીલોનો વિરોધ..

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora સુપ્રિમકોર્ટના હડતાલ નહિ પાડવાના ચુકાદા સામે વકીલોનો વિરોધ.. સુપ્રીમકોર્ટ તાજેતરમાં આપેલા એક ચુકાદાને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે વિરોધ કર્યો છે. સુપ્રીમ કોર્ટે 28 માર્ચે એક ચુકાદો આપ્યો હતો. કે હવેથી કોઈ પણ વકીલ પોતાના કામથી અળગા રહી નહીં શકે. અને કોઈપણ પ્રસંગમાં હડતાળ પાડી શકશે નહીં. ત્યારે

Read More

બીરસા મુંડાનું હિન્દુકરણ

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora બીરસા મુંડાનું હિન્દુકરણ ભારતનો આદિવાસી સમાજ જમીન,જંગલ સાથે સંકળાયેલા સમાજ છે.આદિવાસીનો કોઈ ધર્મ  નથી તે પ્રકૃતિના પૂજક છે.બીરસા મુંડા તેમના એક અગ્રણી થઈ ગયા,જેમનો જન્મ 15/11/1875 માં ઝારખંડના રાંચી શહેરની નજીક આવેલ ઉલીહત ગામમા થયો હતો.અંગ્રેજી હુકુમત સામે જંગ ખેલનાર આ બીરસા મુંડાએ કોઈ "યજ્ઞોપવિત"ધારણ કરેલ નહિ,એટલે

Read More

પાર્કિંગ પ્લોટ કે ઉકેડો ?

SabkaNews Ahmedabad Prashant Patel પાર્કિંગ પ્લોટ કે ઉકેડો ? અમદાવાદ મ્યુનિસિપલ કૌપોરેશનના ઉત્તર ઝોનમાં આવેલ સૈજપુર વોર્ડમાં આ પાર્કિંગ પ્લોટ આવેલ છે. જે જોતાંની સાથે જ ઉકેડો લાગે છે.અહીં આપેલ તસ્વીરમાં જોઈ શકાય છે કે પાર્કિંગ પ્લોટ માટે ફાળવેલ જગ્યાની હાલત શુ છે. માત્ર દિવાલો ચણી લેવી અને બોર્ડ લગાવી દેવું શુ

Read More

પાટીદારોની સદભાવના યાત્રાનું દલિતોએ કર્યું સન્માન

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora પાટીદારોની સદભાવના યાત્રાનું દલિતોએ કર્યું સન્માન હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને આજે ૧૬ દિવસ થઈ ગયા છે. સરકાર ટસ ની મસ નથી થતી ,હાર્દિક ડગતો નથી. હાર્દિકે ૨ દિવસ પાણી નો ત્યાગ કર્યો પણ રૂપણી એ પાણી ન બતાવ્યુ. હાર્દિકના સમર્થનમાં પૂરી કોંગ્રેસ પાર્ટી ઉતરી, દેશના વિવિધ નેતાઓ આવવા

Read More

બિટ કોઈન કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા ની ધરપકડ

બિટ કોઈન કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂર્વ ધારા-સભ્ય નલિન કોટડીયા ની ધરપકડ બિટ કોઈન કેસ અત્યારે બહુ ચર્ચિત છે અને તેમાં ઘણા મોટા માથાઓ સંડોવાયેલા હોવાની શકયતાઓ રહેલી છે. આ કેસ માં છેલ્લા ૪-૫ મહિના થી વોન્ટેડ નલિન કોટડીયા ની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી. ક્રાઇમ બ્રાન્ચે પોતાની

Read More

બે વર્ષે AMC ના અધિકારી મચ્છરો શોધવા નિકડયા

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora બે વર્ષે AMC ના અધિકારી મચ્છરો શોધવા નિકડયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રતિ વર્ષ મલેરિયાથી બચાવવા લાખોનો ખર્ચ કરે છે ધુમાડા કાઢે છે ,દવાનો છંટકાવ કરે છે વળી કેટલાક અધિકારીઓ સ્પેશિયલ મલેરિયાથી રક્ષણ મડે તે માટે કાર્ય કરતાં હોય છે તમને જાણીને નવાઈ લાગશે કે આજ કોર્પોરેશનના ઉત્તરઝોનમા આવેલ

Read More

લોક્સભા અધ્યક્ષ સુમિત્રા મહાજને એસસી-એસટીની તુલના કરી નાના બાળકો સાથે

લોક્સભા અધ્યક્ષ સુમિત્રા મહાજને એસસી-એસટીની તુલના કરી નાના બાળકો સાથે અનામત અંગે સુમિત્રા મહાજનનુ નિવેદન : બાળકને આપેલી ચોકલેટ તરત પરત ના લઇ શકાય. ઇન્દોર: એસસી-એસટી એક્ટની વિરોધમાં તથાકથિત સ્વર્ણ સમાજે આપેલા ભારત બંધ ફ્લોપ ગયુ છે . ત્યારે ભાજપના સાંસદ અને લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને આ અંગે ટિપ્પણી કરતાં

Read More