Home > 2018 > September

ST બસની મુસાફરી કરી,મેવાણીએ તકલીફો સાંભળી..

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora ST બસની મુસાફરી કરી,મેવાણીએ તકલીફો સાંભળી.. અમદાવાદથી પાલનપુર સુધીની મુસાફરી વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કરી.ગુજરાત સરકારની ST નિગમ દ્વારા ચાલતી ST બસમાં સાવ સામાન્ય વ્યક્તિની જેમ બેસી ડાઈવર, કન્ડક્ટર અને મુસાફરોની સમસ્યાઓ સાંભળી.તેમજ ST ના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ મળે તે બાબતે પણ ચર્ચા કરી.બસમાં મુસાફરી

Read More

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની સામે વકીલો દ્વારા આક્રોશ..

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની સામે વકીલો દ્વારા આક્રોશ.. ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં ધારાસભ્યોનો પગાર વધારો થતાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાત પણ ઘેલમાં આવી ગઈ છે.વકીલોની વેલ્ફર ફ્રિ વર્ષે 200 થી વધારી 2500 કરતા વકીલોમાં આક્રોશ જોવા મળે છે અને તેઓએ પોતાની માતૃસંસ્થા સામે લાલ આંખ કરી 1075

Read More

આધારકાર્ડ હવે થશે નિરાધાર…

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora આધારકાર્ડ હવે થશે નિરાધાર... આધારકાર્ડની આવસ્યકતા પર આજે સુપ્રિમકોર્ટ દ્વારા એક અગત્યનો ચુકાદો આપવામાં આવ્યો છે.આધારકાર્ડની જરૂરિયાતો પર સુપ્રીમ કોર્ટમાં 31 રીટ થઈ હતી.સરકાર દ્વારા ઘણી બધી અગત્યની યોજનાઓમાં આધારકાર્ડ જરૂરી બનાવ્યું હતું.આથી વારંવાર ઘણા બધા ગરીબોને આધારકાર્ડ ન હોવાથી કોઈ લાભ મળતો નોહતો. સુપ્રિમકોટે આધારકાર્ડની કલમ

Read More

NSUI ના લીડરે પીડિતને એટ્રોસિટીની ફરિયાદ પાછી ખેંચવા ધમકી આપી..

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora NSUI ના લીડરે પીડિતને એટ્રોસિટીની ફરિયાદ પાછી ખેંચવા ધમકી આપી.. એચએલ કોમર્સ કોલેજમાં થયેલ રેગીંગના મામલે નવરંગપુરા પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે.ત્યારે બીજી તરફ પીડિત યુવાનને સમાધાન કરવા ફોન પર ધમકી આપવામાં આવી રહી છે.આ ધમકી આપનાર નારણ ભરવાડ અને આર્યન દેસાઇ NSUI ના વિદ્યાર્થી નેતાઓ

Read More

દલિતો માટે ફળવાયેલ બજેટ કોણ ખાઈ જાય છે

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora દલિતો માટે ફળવાયેલ બજેટ કોણ ખાઈ જાય છે સંવેદનહીન,અસહિષ્ણુ અને અસમાનતાના સ્પષ્ટ પુરાવા સાથે લખવાનું મન થાય કે આ આપણી સરકાર નહિ, અદાણી અંબાણી કે પછી રૂપાણીની સરકાર છે.માત્ર વાતોના વાયદા બજાર ઊંચું લાવવાના પ્રયાસો કરતી, ને નામ માત્રનો દલિત હિતનો દેખાડો કરતી સરકાર છે.વળી દુઃખની દાસ્તાન

Read More

શ્રીજી ટાવર્સ આગ : કરોડો રૂપિયાના દાવા માટે  લગાડાઈ આગ

શ્રીજી ટાવર્સ આગ : કરોડો રૂપિયાના દાવા માટે  લગાડાઈ આગ ટાવર્સના સ્થાનિક રહીશોનો દાવો : તપાસ અધિકારીની ચુપકીદી : અમદાવાદ : શહેરના હિમાલયા મોલ નજીક આવેલા શ્રીજી ટાવર્સના બેઝમેન્ટમાં ગત સોમવારના રોજ અચાનક આગ ભડકી ઉઠી હતી.જેના પરિણામે ટાવર્સના રહીશો છતાં ઘરે બેઘર બન્યા છે. ઘટનાને અંદાજે ચાર દિવસ વીતવા આવ્યા છતાં

Read More

ગરીબ ધારાસભ્યોનો પગાર વધારો..

SabkaNews Ahmedabad Dr Kalpesh Vora ગરીબ ધારાસભ્યોનો પગાર વધારો.. ગુજરાત વિધાનસભાના બે દિવસના ટૂંકા સત્ર બાદ ધારાસભ્યોની દિવાળી થઇ ગઇ.ત્યારે આ કાવ્ય પંક્તિ યાદ આવે છે. દલાલી દલાલી દલાલી કરે છે જેમ ઝગડા મવાલી કરે છે જે શેરી સદનમાં ન સમજે તફાવત એ ગુજરાતની પાયમાલી કરે છે પાયમાલીની જ વાત કરું તો રાજ્ય સરકારે બજેટમાં રાજ્યનું જાહેર

Read More