ઇન્ડિયા કોલોની વોર્ડના આસી. સીટી ઈજનેર પરેશ ચૌધરી બદલી કરાવી ભાગી ગયા
SabkaNews Ahmedabad Dr Kalpesh Vora ઇન્ડિયા કોલોની વોર્ડના આસી. સીટી ઈજનેર પરેશ ચૌધરી બદલી કરાવી ભાગી ગયા અમદાવાદ મ્યુનિસિપલ કૌપોરેશનના ઉત્તર ઝોનમાં આવેલ ઇન્ડિયા કોલોની વૉર્ડના આસિસ્ટન્ટ સીટી ઈજનેર તરીકે પરેશ ચૌધરી ફરજ બજાવે છે.તેમના વિભાગમાં તારીખ ૧૦/૦૭/૨૦૧૮ ના રોજ એક RTI કરી હતી તો તેમણે તારીખ ૯/૦૮/૨૦૧૮ ના રોજ લખેલ પત્ર
Read More